Mission :
સત્યનિષ્ઠા ,સંઘભાવના ,શિષ્ઠાચાર અને સફાઈ જેવા ગુણો વિકસે તેવા કાર્યક્રમો યોજવા.
શિસ્ત ,સમયપાલન અને પ્રામાણિકતા જેવા પાયાના ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહેવું.
દેશભક્તિ ,લોકસેવા અને ઉત્સવ ઉજવણીનાં આયોજનો દ્વારા વિદ્યાર્થીનું ઘડતર કરવું.
To conduct programs that develop qualities like integrity, integrity, etiquette and cleanliness.
Strive to develop basic qualities such as discipline, punctuality and honesty.
Formation of the student by organizing patriotism, public service and festive celebrations.
Vision:
નૈતિક મૂલ્યોને વિકસાવવા.
To develop moral values.
We follow GSEB(Gujarat Secondary and Higher Secondary Education Board) curriculum.