હેતુ :-“ઊંચી ઉડાન” એ જ નિશાન….
લક્ષ્ય :-આનંદમય પર્યાવરણમાં પધ્ધતિસરની બાળ કેળવણી..
અભિગમ :-પ્રવુતિઓ દ્રારા ભુલકાંઓને પ્રેમ, પ્રોત્સાહન, પ્રશંસા અને પ્રેરણાનાં ઝરણાંઓમાં જ્ઞાનથી પલ્લવીત કરવા.
ધ્યેય :-મુક્ત શિક્ષણ દ્રારા બાળકોનો સર્વાંગી વિકાસ…બાળક સુરક્ષિત વાતાવરણમાં એકાગ્રતાથી કાર્યનિષ્ઠા સાથે અધ્યયન પ્રક્રિયામાં જોડાય તેવી શૈક્ષણિક પ્રવ્રુતિઓ કરાવવામાંં આવે છે.બાળકની સ્વ અભિવ્યક્તિ અને સંશોધનવ્રુતિને વેગ આપવામાં આવે છે.તેમની મૂળભુત ક્ષમતાઓ વિકાસ પામે તેવી તકો પૂરી પાડવામાં આવે છે.મુક્ત રીતે પોતાના વિચારોને આદાન-પ્રદાન કરવા માટે સક્ષમ બનાવાય છે.વિવિધ રમતો દ્વારા ઇન્દ્રિયોનો વિકાસ કરવામાં આવે છે.વિવિધ મુલ્યોને ધારણ કરી જવાબદાર નાગરિક બની દુનિયાદારીની સમજ કેળવીને અર્થ સભર જીવન જીવવા માટે સક્ષમ બને તેવું મુલ્ય શિક્ષણ આપવા માટે અમે હર હમેશ તૈયાર રહીએ છીએ.
Purpose: – “fly high”
Target: – Methodological child education in a pleasant environment ..
Approach: – To nurture nerds in the springs of love, encouragement, appreciation, and inspiration by supporters.
Goals: – Inclusive development of children through free education … Educational activities that involve the child’s learning environment with diligence in a safe environment are encouraged. The child’s self-expression and exploration are promoted. The ability to freely exchange ideas. Various games The senses are developed by.
ઇ.સ 1919 માં કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા કડી સંસ્થાનું બીજારોપણ થયું “કર ભલા હોગા ભલા“ના મંત્રને ઉજાગર કરવા તેમજ “જનકલ્યાણ એજ પ્રભુ સેવા“માં માનવાવાળા દાસકાકા તેમજ દીર્ઘ દ્રષ્ટિ અને વિજ્ઞાનના સમન્વ્યથી સર્વોચ્ચ સફળતા પ્રાપ્ત કરનાર પૂજ્ય માણેકદાદા તથા ઉદાર દાતાઓની આપણી કડી સંસ્થા સતત વિકાસની ક્ષિતીજોને સર કરી રહી છે.ગાંધીનગર ખાતે ઇ.સ. 1979 માં દાતાશ્રી વિઠ્ઠલભાઇ માધવલાલ પટેલ નામે શ્રી વી.એમ.પટેલ કુમાર બાલમંદિર ની સ્થાપના થઇ અને ઇ.સ. 1992 માંં દાતાશ્રી હિરાબેન વિઠ્ઠલભાઇ પટેલ ના નામે શ્રીમતી એચ.વી.પટેલ કન્યા બાલમંદિર ની સ્થાપના થઇ.
In 1919, the Kadva Patidar Kelavani Mandal was established by the Kadavi Institute to unveil the mantra of “Kara bhala hoga bhala” and Dasakaka, believed in “Janakalyan Ej Prabhu Seva” as well as Pujya Manekdada and generous donors who have achieved the highest success in terms of science is meeting the horizons of continuous development. The link organization is constantly crossing the horizons of development. In 1979, Shri VM Patel Kumar Balmandir was established under the name of donor shree Vitthalbhai Madhavlal Patel. In 1992, Mrs. HV Patel Virgo Balmandir was established under the name of Donor sree Hiraban Vitthalbhai Patel.
Time | Place | Website | Phone Number | |
---|---|---|---|---|
8:00am – 11:00pm(Mon-Sat) |
Gate#8,Sector-23, Gandhinagar |
hv.vmbalmandir@gmail.com | http://www.hvvmbalmandir.svkm.org.in | 6356411133 |
Ms. Kiranben Patel
Principal