Shree V.M. Kumar & Smt. S.V. Patel Girls Balmandir

Department
School
Campus
Sector 23, Gandhinagar
Level
Pre-Primary School
Medium of Study
Gujarati Medium

Welcome to Shree V.M. Kumar & Smt. S.V. Patel Girls Balmandir!

Our Gujarati Medium Kinder Garten is the ideal place for your child.

હેતુ :-“ઊંચી ઉડાન” એ જ નિશાન….
લક્ષ્ય :-આનંદમય પર્યાવરણમાં પધ્ધતિસરની બાળ કેળવણી..
અભિગમ :-પ્રવુતિઓ દ્રારા ભુલકાંઓને પ્રેમ, પ્રોત્સાહન, પ્રશંસા અને પ્રેરણાનાં ઝરણાંઓમાં જ્ઞાનથી પલ્લવીત
કરવા.
ધ્યેય :-મુક્ત શિક્ષણ દ્રારા બાળકોનો સર્વાંગી વિકાસ…
બાળક સુરક્ષિત વાતાવરણમાં એકાગ્રતાથી કાર્યનિષ્ઠા સાથે અધ્યયન પ્રક્રિયામાં જોડાય તેવી શૈક્ષણિક પ્રવ્રુતિઓ કરાવવામાંં આવે છે.બાળકની સ્વ અભિવ્યક્તિ અને સંશોધનવ્રુતિને વેગ આપવામાં આવે છે.તેમની મૂળભુત ક્ષમતાઓ વિકાસ પામે તેવી તકો પૂરી પાડવામાં આવે છે.મુક્ત રીતે પોતાના વિચારોને આદાન-પ્રદાન કરવા માટે સક્ષમ બનાવાય છે.વિવિધ રમતો દ્વારા ઇન્દ્રિયોનો વિકાસ કરવામાં આવે છે.વિવિધ મુલ્યોને ધારણ કરી જવાબદાર નાગરિક બની દુનિયાદારીની સમજ કેળવીને અર્થ સભર જીવન જીવવા માટે સક્ષમ બને તેવું મુલ્ય શિક્ષણ આપવા માટે અમે હર હમેશ તૈયાર રહીએ છીએ.


“Purpose: -” fly high “same mark …
Aim: -Practical child education in a pleasant environment ..
Approach: – To nurture nerds through knowledge, in the springs of love, encouragement, appreciation and inspiration.
Goals: – Inclusive development of children through free education … Educational activities that involve the child’s learning environment with diligence in a safe environment.

ઇ.સ 1919 માં કડવા પાટીદાર કેળવણી મંડળ દ્વારા કડી સંસ્થાનું બીજારોપણ થયું “કર ભલા હોગા ભલા”ના મંત્રને ઉજાગર કરવા તેમજ “જનકલ્યાણ એજ પ્રભુ સેવા”માં માનવાવાળા દાસકાકા તેમજ દીર્ઘ દ્રષ્ટિ અને વિજ્ઞાનના સમન્વ્યથી સર્વોચ્ચ સફળતા પ્રાપ્ત કરનાર પૂજ્ય માણેકદાદા તથા ઉદાર દાતાઓની આપણી કડી સંસ્થા સતત વિકાસની ક્ષિતીજોને સર કરી રહી છે.ગાંધીનગર ખાતે ઇ.સ. 1979 માં દાતાશ્રી વિઠ્ઠલભાઇ માધવલાલ પટેલ નામે શ્રી વી.એમ.પટેલ કુમાર બાલમંદિર ની સ્થાપના થઇ અને ઇ.સ. 1992 માંં દાતાશ્રી હિરાબેન વિઠ્ઠલભાઇ પટેલ ના નામે શ્રીમતી એચ.વી.પટેલ કન્યા બાલમંદિર ની સ્થાપના થઇ.


In 1919, the Kadva Patidar Kelavani Mandal was planted by the Kadavi Institute to unveil the mantra of “Kar bhala hoga bhala” as well as the Dasaka who believed in “Janakalyan Edge Prabhu Seva” and Pujya Manekada, the grand successor of the highest achievement in the vision and science. The link organization is constantly crossing the horizons of development. In 1979, Shri VM Patel Kumar Balmandir was established under the name of Datashree Vitthalbhai Madhavlal Patel. In 1992, Dr. Hiraban Vitthalbhai Patel named Mrs. H.

  • Pre-Primary
Time Place E-mail Website Phone Number
08:00am – 11:00pm(Mon-Sat) Gate#8;Sector-23. Gandhinagar hv.vmbalmandir@gmail.com http://www.hvvmbalmandir.svkm.org.in/ +916356411133

Mrs. Kiranben Patel

Principal-Shree V.M. Kumar & Smt. S.V. Patel Girls Balmandir

બાળકોનો સર્વાગી વિકાસ કરવા માટે તેમનામાં હકારાત્મક વલણ કેળવાય અને સ્વને ઓળખી સર્જનાત્મકતા દ્વારા મુક્ત મને જીવન વ્યવહારની પ્રવ્રુત્તિઓ કરી શકે તેવા અનુભવો મળે ત્યારે જ મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થઇ શકે.

 


A strong nation can be formed only when I have positive experiences in children to develop them and free them through self-identifying creativity that I can experience in life activities.