Vision:
“ બાળકની સફળતાનો આદર કરી તેનો સર્વાંગી વિકાસ કરવો”
“Respect a child’s success and develop it holistically”
Mission :
“બાળકની આંતરિક શક્તિઓને વિકસાવી માનવીય મૂલ્યોનું જતન કરી સમાજ સાથે તાદાત્મ્ય સાધવું”
“Developing the child’s inner strength and maintaining human values and connecting with society”
We follow GSEB(Gujarat Secondary and Higher Secondary Education Board) curriculum.
શાળા માન્યતા – ક્રમાંક/પી. આર. ઇ./૧૦૭૯ તા. ૨૦-૩-૧૯૭૯
School accreditation – No./P. R. E /1079 date: 20/03/1979
Time | Place | Website | Phone Number | |
---|---|---|---|---|
12:00am – 05:40pm(Mon-Sat) | Sector-23, Gandhinagar | jbprimaryschool1979@gmail.com | www.jbprimaryschool.com | 079-23245229 |
Mrs. Nivaben B. Patel – Principal
Principal’s Quote
શિક્ષણથી આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે. આત્મવિશ્વાસ આશા પેદા કરે છે. આશાથી શાંતિ વધે છે.